This media is not supported in your browser
VIEW IN TELEGRAM
બે કોડીના સન્માન અને પૈસાના લોભ માટે સ્વાર્થી વ્યક્તિઓ વર્ષો જુના સબંધો અને પ્રેમ ખોઈ બેસે છે માટે આવા વ્યક્તિઓનો ક્યારેય ભરોસો કરવો નહીં...
ભગવાને આપેલું સુંદર જીવન સ્પષ્ટ લોકો સાથે વિતાવો....નાટકબાજ લોકો સાથે નહીં
ભગવાને આપેલું સુંદર જીવન સ્પષ્ટ લોકો સાથે વિતાવો....નાટકબાજ લોકો સાથે નહીં
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
સોનાનો ભાવ પાછો પડે તો એની ગુણવત્તા ઘટી ન જાય અને જે પિત્તળ સાથે સરખાવે છે એને અંતમાં ખ્યાલ આવે છે કે કિંમત કોની છે માટે પિત્તળ જેવા લોકોના કારણે સોનું પોતાની ગુણવત્તા નથી છોડતું અને જે છોડે એ સોનું ન હોય
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
તુ ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,
મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.
આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે, તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.
મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે, હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.
તમારા આરા-ઓવારા બધા છે મારી મુઠ્ઠીમાં, સરોવર છો તમે તો હું સરોવળ પાળ જેવો છું.
હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો, તમે છો શબ્દ ભંડારી તો હું ટંક શાળ જેવો છું...
~ ખલીલ ધનતેજવી

Media is too big
VIEW IN TELEGRAM
પ્રેમી પીડામા પીડાઈ એ પ્રેમી, ચીડાઈ એ વહેમી
Media is too big
VIEW IN TELEGRAM
રાજકોટ ના તમામ પ્રેમાળ શ્રોતાજનોને દિલથી આભાર
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
સમયની વિનમ્રતા પૂર્વક ઈજ્જત કરશો તો સમય દિલથી તમારી ઈજ્જત કરશે.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આપણી ખુશીનું સર્ટિફિકેટ આપણા હાથમાં જ રાખવાનું...
મોટા ભાગે આવું થતું નથી કારણ કે વાવવી છે ટૂંકી માનસિકતા અને પરિણામ વિશાળ જોઈએ છે, પોતાના મૂડી સ્વભાવથી માણસ જેને દુઃખી કરે છે એજ માણસ પાસેથી સુખની અપેક્ષા છે.
હું આ દુનિયામાં એવા લોકોને સૌથી વધુ પ્રેમ કરું છું જે સંકોચ રાખ્યા વગર મારી ખામીઓ મને જણાવે છે અને જણાવવા પાછળ એની વ્યથા હોય સ્વાર્થ નહીં. વ્યથા ભાવ પેદા કરે અને સ્વાર્થ અભાવ.. કારણ કે વ્યથામાં પ્રેમ હોય અને સ્વાર્થમાં મોહ..
કોઈને પણ કઈક કહો અથવા કોઈનું સાંભળો તો આટલું તપાસી લેવું જોઈએ

First Time in Surat! +++*
Experience the perfect blend of Philosophy With Western Kirtan and krushna Ras Dive into deep wisdom and soulful devotion.
An unforgettable journey awaits you!
Bhagavad Gita Course on 9th, 10th, & 11th April 2026 in Surat.*
Experience the perfect blend of Philosophy With Western Kirtan and krushna Ras Dive into deep wisdom and soulful devotion.
An unforgettable journey awaits you!
Bhagavad Gita Course on 9th, 10th, & 11th April 2026 in Surat.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આ પૃથ્વી પરનું મહાન રહસ્ય એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા, દુનિયાનો તમામ નશો ઝાંખો પડી જાય એવા પ્રયાસ સાથે આ વખતે ગૂઢ તત્વજ્ઞાન સાથે સંગીતનો અદ્ધભૂત સંગમ અને વૃંદાવન ની અનુભૂતિ યુવાનોની આત્મા ઉપર અદ્ધભૂત છાપ છૂટશે *